વિભિન્ન ભાષાઓમાં માહિતી

દરેકને અમારી સેવાઓ બને શકે તેટલી સુલભ થાય તે માટે અમે પ્રયત્નો કરી રહ્યાં છીએ. જો તમારી માતૃભાષા અંગ્રેજી ન હોય અને તમે તમારી ભાષામાં અમારી સાથે બોલવું પસંદ કરોં છો તો કૃપા કરીને અમને જણાવજો. અમે લગભગ તુરંત જ એક અનુવાદકને ટેલીફોન પર બોલાવી શકશું.  ફક્ત અમારો સંપર્ક કરો અને કહો કે તમે કઈ ભાષા બોલો છો - અમને આ નંબર પર ફોન કરો  0345 015 4033 અથવા  ઈમેઈલ કરો  phso.enquiries@ombudsman.org.uk.

અમારી પાસે ફરિયાદ કેવી રીતે લઇ આવી તેના વિશેની માહિતી ગુજરાતી સહીત કેટલીયે ભાષાઓમાં આ સાઇટ પર ઉપલબ્ધ છે. કૃપા કરીને નીચે આપેલા લિંક્સનો ઉપયોગ કરજો

 

હેલ્થ સર્વિસ ઑંબડસમેન પાસે તમારી ફરિયાદ લાવી